જીવીલે તું જીંદગી, મજાથી- પ્રેષક-દર્શક ભગત
[દરેકની માતૃ ભાષા જ એવી હોય છે કે જો તેમાં એક વાર રસ લઇએ તો મજા પડી જાય. દર્શક પ્રદિપ ભગત વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે અને તેણે પૂરો અભ્યાસ પહેલેથી જ અંગ્રેજી માધ્યમમાં કર્યો હોવા છતાં ગુજરાતી ભાષા સાથે તેને લગાવ છે.આજે તેમણે એક મેલ મોકલાવેલ છે જે અમો પ્રકાશિત કરી રહ્યા છે.]
ખાલી હાથે આવેલા ખાલી હાથે જવાનું છે,
કમાય કમાયને, મૃત્યુની સાથે કાંઇ આવતું નથી,
રૂપિયા તો બહુ કમાવાય છે પણ તે ક્યાં શુભ કાર્યે વપરાય છે?
ઘરમાં પ્રસંગો હોય પણ હવે પ્રસંગો માટે રજા ક્યાં લેવાય છે?
નથી જવાતુ વ્યવહારમાં કે નથી ઉજવાતા તહેવારો.
ક્યાંક, વ્યવહારમાં જવાય છે અને તહેવાર ઉજવાય છે પણ ત્યાં તો દંભ જ દેખાય છે!
રવિવાર કે રજાના દિવસે પણ હવે તો બધા કામના બોજામાં વ્યસ્થ હોય છે
મિત્રો કે ઘરનાં સાથે પણ હવે ક્યાં રવિવાર કે રજા મનાવી શકાય છે?
મિત્રો અને ઘરના છે ઘણાં,પણ તેમને ક્યાં મળાય છે?
સબંધીઓના ઘરે પણ હવે કારણ વગર ક્યાં જવાય છે?
સમય નથી તમારી પાસે સબંધીઓ માટે કે સમય નથી પોતાને માટે,
સમય જ્યારે મળશે ત્યારે ખૂબ મોડું થઇ ગયું હશે,
માન હવે ઓ દિલ, જીવીલે તું જીંદગી, મજાથી,
માનવ જન્મ મળ્યો છે, તો સમય પણ ક્યારેક કાઢી લે !!!!
************
-
Recent
- જીવીલે તું જીંદગી, મજાથી- પ્રેષક-દર્શક ભગત
- ‘નાતાલના અજવાળાની દંતકથા’ -પ્રફુલ ઠાર
- ‘મારી વાત મારા કોમ્પ્યુટરના કી બોર્ડ પરથી’- પ્રફુલ ઠાર
- જીવનમાં સૌથી ધનાઢ્ય કોણ ? -પ્રફુલ ઠાર
- ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ -પ્રફુલ ઠાર
- ‘દિપોત્સવ’- પ્રફુલ ઠાર
- ‘નવ જીવન’- લેખક- દુર્ગેશ બી. ઓઝા
- ‘સુગંધી ઝાકળ’– કુમાર મરચન્ટ-સાભાર: ‘હસી-ખુશી’
- ‘એક પરિવાર’ લેખક- શ્રી કૃષ્ણકાંતભાઇ ઉનડકટ- પ્રેષક: અનિલ વોરા
- ‘વર્ષામિલન’- પૂજનીય દાદા પાંડુરંગ શાસ્ત્રી
- ‘એક અહેસાસ સ્વતંત્રતાનો’ – પ્રફુલ ઠાર
- ‘આપની મૈત્રી છે જિંદગી થી અણમોલ’-પ્રફુલ ઠાર
-
Links
-
Archives
- February 2012 (1)
- December 2011 (3)
- October 2011 (3)
- September 2011 (3)
- August 2011 (3)
- July 2011 (1)
- June 2011 (5)
- મે 2011 (2)
- April 2011 (5)
- February 2011 (6)
- November 2010 (2)
- September 2010 (7)
-
Categories
-
RSS
Entries RSS
Comments RSS

