Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘દીવની રંગારણ’-મનોરમા ઠાર


દીવની રંગારણ

ફીરંગી શાસન તણા દીવ ગામે, શાણી ચતુરા થૈ ગૈ એક નારી….

સ્વાતંત્ર્ય પ્રેમી હતી મનથી કિંતુ વ્યવસાયે હતી સારી રંગનારી

સિતારો હતો પોર્ટુગીઝ રાજયનો જયારે દુષણ નાથવા કમરકસી એકનોર

તે સમે ધર્મગુરુ બાળ-યુવાને વટલાવતા ખ્રીસ્તી ધર્મ માંહેં

રાજન્ ! પ્રિન્સ બને પરધર્મી તો ? સનસનાટી ભરી પૂછ્યો સવાલ પલ્લુ પરૈન

કાનૂની ભાષામાં અરજી છાપી ફૂલવેલે ને આપ્યો અંદાજ રાજ્ય શાસન તણો

જરદોસી ભરતથી કિનારી ભરાવી પલ્લુને સજાવ્યો ગૂંથી ફુમતાથી

એક દિ લીધી મશાલ એક હાથે, બીજે કરે ધરી પલ્લુ ભરેલ સારી

 મંથર ગતિસેને મક્કમ પગલે ચતુરા પહોંચી રાજમહેલે

ઉંચે ઝરુખેથી નીરખી ચતુરા ભવનથી ઉતર્યા ભુપતિ રાજદ્વારે

માનુનિ ઝૂકી હાઇનેસને ! અર્પી હાથે પલ્લુ ભરેલ સારી

વિસ્મયથી સહ પલ્લુ ખોલી, રાજન્ ઉકલી રહ્યા શબ્દો માહેંથી

સમસમી ઉઠ્યા રાજઢ્રોહ વાંચી પરિચિત થયા નામ-ઠામ જાણી

આપ્યું નિર્ભય વચન જેઠીને દેશઢ્રોહીને કર્યા જેલ ભેગા

સલામીથી સન્માની વળાવી સ્વગૃહે પલ્લુનું નામ રાખ્યું પાનુદજેટી

રાખ્યો ઠાઠમાઠથી પોર્ટુગલ રાજ્યમાં જેઠીબાઇ માર્ગ નામે અમર કરી દીવ ગામે….

*****

Advertisements

ઓગસ્ટ 16, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

1 ટીકા »

  1. પુજય મના ફઇ,
    મજા આવી ગઇ,
    લી.મનીષા

    ટિપ્પણી by Manisha Thar | ઓગસ્ટ 19, 2009 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: