Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘વેદનાનાં સૂરો’-પ્રફુલ ઠાર


‘વેદનાનાં સૂરો’
જયારે બધાં જ પોત પોતાની ગડમથલમાં પડી ગયા હોય છે
અને માણસ ચારેય બાજુથી અટવાય જાય છે
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયાં કરે છે;
‘ આપણાં આપણને સાંચવશે ખરા ?’
જો કે પશ્ર્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.       
આ એ જ માનવી
જેણે એક મોભાથી કુટુંબને સમાજમાં ઉભા રાખ્યાં,
જે કુટુંબ તેની સફળતાઓ પર મિંટ માંડીને રહેતા
કે તે સ્થંભ થઇને હેમ ખેમ ઉભો રહે,
આ એ જ કુટુંબ છે જે મીઠાં સ્વપનોનાં ઘેનમાં તેને ડુબાડી પછી જ સૂતા,
આજે એ માનવીને ઊંઘ આવતી નથી –
પણ કોઇ સમજતું નથી
તેની આંખોમાંથી વારેવારે કોઇક શંકાના અશ્રુ ઉભરાયા કરે છે
કે કુટુંબીજનોના હ્યદય તેને દગો દેશે તો ?
કારણ કે આજ તે બીચારો કુટુંબને ટેકો આપી શકે એવું ક્શું જ કરી નથી શકતો.
ત્યારે તેને ફક્તચિર નિંઢ્રામાં પોઢી જવાનું મન થાય છે.
*****
Advertisements

સપ્ટેમ્બર 13, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

  1. Why to worry about tomorro. Just live in Now and Today.
    We all are sailing in the same boat . But please stop worry.
    Present Tenas is a Present from God.
    Enjoy
    Read http://www.pravinash.wordpress.com

    ટિપ્પણી by pravinash1 | ડિસેમ્બર 2, 2009 | જવાબ આપો

  2. Dear Pravinabahen
    Thanks…

    ટિપ્પણી by Praful Thar | ડિસેમ્બર 2, 2009 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: