Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘કાવ્ય સરિતા’-આપણાં પ્રેમ ગીતની છોળ’ મનોરમા ઠાર


[રીડ-ગુજરાતીમાં આ કૃતિ પ્રકાશિત કરવા બદલ અમો તંત્રી શ્રી મૃગેશ શાહ ના અમો આભારી છિયે]

આપણા પ્રેમ ગીતની છોળ

વસંતની મદભરી સાંજે
જુહુ કિનારે ફરતાં સ્હેજે
તારા ખભાના આકાશ સમ ટેકે
હથેળીની ઉષ્માનો પેલ્લો સ્પર્શ સાંભર્યો
રોમરોમ ઉછળ્યાં મોજાં પ્રેમના પ્રારંભ સમા

રેતીમાં પડેલા પગલાંનો, આદિકાળનો રોમાંચ….
અદશ્ય સી-ગલ્સનાં ઊર્મિચંચલ ટૌકા..
દરિયામાં તરતાં શ્વેત હંસોની જોડી…
અંગે અંગમાં સાત સમુંદરનું તોફાન.

ક્ષિતિજથી સરી આવતાં મોજાનાં ફીણ સમી કલગી
ક્યાંક આપણા પ્રેમગીતની છોળ તો નહીં હોય ?
કો અતીતનાં સ્મરણની તલપતો નહીં હોય ?
કે વેલેન્ટાઈન-ડે નો કેફ તો નહીં હોય, પ્રિયે ?

******

Advertisements

સપ્ટેમ્બર 26, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

4 ટિપ્પણીઓ »

  1. khub saras… khabar nahi kem… pan dil ni bahu najeek lage chhe aa rachana… karan… bas…”Ame” janie..!!

    ટિપ્પણી by Dhwani | સપ્ટેમ્બર 27, 2009 | જવાબ આપો

    • પ્રિય ધવનીબહેન,
      આપે મોકલેલો પ્રતિભાવ માટે આભાર,
      મનોરમા ઠાર

      ટિપ્પણી by prafulthar | સપ્ટેમ્બર 27, 2009 | જવાબ આપો

  2. manorama ben khoob maja aavee aapne to roj velentine day

    ટિપ્પણી by varsha tanna | ઓક્ટોબર 6, 2009 | જવાબ આપો

  3. પ્રિય વર્ષાબહેન,

    અમો આપે મોકલાવેલો પ્રતિભાવ બદલ આભારી છીએ.

    લી. મનોરમા ઠાર.

    ટિપ્પણી by prafulthar | ઓક્ટોબર 6, 2009 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: