Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

વિધીના લેખ લલાટે લખ્યા….ઠાર પરિવાર


પ્રિય વાચક મિત્રો અને શુભેચ્છકો

ખરેખર, વિધીના લેખ લલાટે લખ્યાની વાત સાચી જ છે.

માનવીના જીવનમાં ક્ષણે ક્ષણે વિધીના લેખ ફરતા રહે છે અને હસતાંને રડતાં અને રડતાંને હસતા કરી દે છે. ન રમતાંને રમતાં અને ન રમતાંને રમતાં, રાજાને રંક અને રંકને રાજા કરી દે છે. એટલે જ એક ભજનનાં શભ્દો યાદ આવે છે કે ‘રાખના રમકડાં રામે રમતા રાખ્યા રે…’

આવું જ કંઇ 30/06/2010 ને દિવસે બ્લોગના સંપાદક અને લેખક અને કુટુંબના મોભી શ્રી પ્રફુલભાઇને ઘરમાં જ એક મધુપ્રેહના અસાધ્ય રોગને કારણે નાનો અકસ્માત થયો અને તેઓશ્રી ને હોસ્પીટલાઇઝ કરવા પડયાં અને બાર દિવસ પછી ડૉક્ટરોએ પૂર્ણ રીતે આરામની શરત સાથે રજા આપી.

અમો તા-30/06/2010 પછી બ્લોગમાં સાહિત્ય મૂકી શક્યા નથી તે બદલ ક્ષમા યાચના. અમો પ્રાર્થના કરીયે કે તેઓશ્રી જલદીથી જલદી ફરી તેના કામમાં કાર્યરત થાય.

આ સાથે પ્રત્યક્ષ, પરોક્ષ કે એસેમેસ ધ્વારા મોકલાવેલા સંદેશા પાઠવવા બદલ અમો ઠાર પરિવાર દરેકના ઋણિ છીએ.

લી. ઠાર પરિવાર

Advertisements

જુલાઇ 27, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

6 ટિપ્પણીઓ »

  1. શ્રી પ્રફુલ્લભાઈને અકસ્માત થયના સમાચાર જાણી દુઃખ થયું પરમ કૃપાળુ પરમાત્મા તેમની તબિયત ઝ્ડપથી સુધારી તંદુરસ્ત બનાવે તેવી પ્રાર્થના !

    ટિપ્પણી by અરવિંદ અડાલજા | જુલાઇ 27, 2010 | જવાબ આપો

  2. શ્રી પ્રફુલભાઈ,
    આપને જીદાદીલી જિંદગી માટે નમસ્કાર,
    આપ જલ્દીથી સ્વસ્થ થઈને ફરી પાછા સાહિત્યની સેવામાં લાગી જાવ
    એવી અમારી શુભકામના. પ્રભુને વિનંતી સાથે અરજ અને આજીજી કરીએ
    કે પ્રફુલભાઈ ને જલ્દી સ્વસ્થ કરી સાહિત્ય દ્વારા અમોને નવું પીરસવાની
    શક્તિ અર્પે.
    ” સ્વપ્ન ” જેસરવાકર

    ટિપ્પણી by swapna99 | જુલાઇ 28, 2010 | જવાબ આપો

  3. શ્રી પ્રફુલભાઈ,
    આપને જીદાદીલી જિંદગી માટે નમસ્કાર,
    આપ જલ્દીથી સ્વસ્થ થઈને ફરી પાછા સાહિત્યની સેવામાં લાગી જાવ
    એવી અમારી શુભકામના. પ્રભુને વિનંતી સાથે અરજ અને આજીજી કરીએ
    કે પ્રફુલભાઈ ને જલ્દી સ્વસ્થ કરી સાહિત્ય દ્વારા અમોને નવું પીરસવાની
    શક્તિ અર્પે.
    ” સ્વપ્ન ” જેસરવાકર

    ટિપ્પણી by પરાર્થે સમર્પણ | જુલાઇ 28, 2010 | જવાબ આપો

  4. આપના પૂર્ણ સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના સહ ખુબ ખુબ શુભેચ્છાઓ ..!

    ટિપ્પણી by chetu | જુલાઇ 30, 2010 | જવાબ આપો

    • Dear Chetnabahen Shah
      Jai Shri krishna
      Thank you for your good wishes.
      With Regards

      Thar Parivar

      ટિપ્પણી by prafulthar | જુલાઇ 31, 2010 | જવાબ આપો

  5. hello,jsk,get well soon.hope u fine.

    ટિપ્પણી by sheetal | ઓગસ્ટ 4, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: