Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘ FIGHT AGAINST CANCER ‘ CAMP.


[ કેટલાંક અપવાદોને છોડીને કહી શકાય કે માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ બીજાનો નાશ કેવી રીતે કરવો તેમાં જ રચ્યાપચ્યા રહે છે. માણસ લડાઈ, ઝઘડા, અદેખાઇ, હુંસા-તુસી, લૂંટફાટ વગેરેમાંથી ઉંચો આવતો નથી. કોઇક જ્ઞાનીએ સાચું જ કહ્યું છે કે આપણાંનાને પ્રેમ આપવા જેવી અધિક કોઈ સંપત્તિ નથી. આજે માનવી બિનઉપજાઉ કાર્યની પાછળ ભાગતો ફરતો રહે છે. માનવીએ બીજાને પ્રેમ અને મદદ કરવાની જરૃર હોય છે. અને હકીકતમાં આવો જ એક દાખલો સમી સાંજે જાણવા મળ્યો. ]  
મુબઇ શહેરના આવા ધાંધલ્યા જીવનમાં કોઇ ઉમદા કાર્ય કરવા કાદિવલી પૂર્વમાં આવેલા અશોક નગરના એક જૈન દેરાસરની ભૂમીના પાંગરણમાં આવેલી પાવાપુરી કૉ.સોસાયટીના કાર્યકર્તાઓની એક મોટી ટીમે ‘ FIGHT AGAINST CANCER ‘ ના બેનર હેઠળ રવિવાર તા-08/08/2010 ને સવારે 10 કલાકથી બપોરના 01.00 કલાક સુધીનો ‘EARLY DETECTION OF CANCER AND BODY CHECK UP CAMP’, સોસાયટીનાં જ કમ્પાઉન્ડમાં યોજ્યો છે અને ખુશીની વાત એ છે કે મુખ્ય મહેમાન તરીકે ફિલ્મ અભિનેત્રી શ્રીમતિ પુનમ ધિલોન પધારવાના છે.
આ કેમ્પના સહકાર્ય CPAA  ( CANCER PATIENTS AID ASSOCIATION ) અને તેના તબિબિઓ જેવા કે સર્જનસ, ગાયનેકોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ, કાન, નાક અને ગળા તેમ જ જનરલ ફિઝિસ્યનો નો સમાવેશ કરવામાં આવેલો છે.
આ કેમ્પમાં 250/- રૂ.ના રજીસ્ટ્રેશન ફી જે CPAA ના ચાર્જીસ  સીવાય બીજી કોઇપણ જાતની ફી આપવાની રહેશે નહી. અને વહેલા તે પહેલા ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
આનો લાભ લેવા રહેવાસીઓને આમંત્રણ અને વધુ વિગત માટે 9324624113 શ્રી જીગીશભાઇ શાહ, 9821125835 શ્રી ભઢ્રેશભાઇ શાહ, 9833923590 જાગૃતિ શાહ, 9869084550 પર જયશ્રી શાહનો અથવા ઇ-મેલ dhankuber@ymail.com  ઉપર સંપર્ક સાધવા વિનંતી.
 જિંદગી મહેકાવજો, છે જિંદગી ધુપની સળી ! વરસજો હર પળે, થઇ જળ ભરેલી વાદળી ! !

-: શુભેચ્છક :-

 www.prafulthar.wordpress.com

email: prafulthar@live.co.uk

 

Advertisements

જુલાઇ 31, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: