Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ નો ભારતનો એ દિન ! -મનોરમા ઠાર


એક સૂકલકડી કાયા ભારતની ! માહેં ચેતનથી ઝળહળતો જીવ !
સત્ય અહિંસા ને સ્વાશ્રયની લૈ મશાલ પ્રજાની એણે પારખી નાડ
સ્ત્રી શિક્ષણના હિમાયતીએ, આપ્યું ઓસડ અસહકારનું
ઘેર ઘેર મોકલ્યા રેંટિયા, લેવા સ્વરાજ સૂતરને તાંતણે
 
પછાત કોમી હૈયાને હૈયાથી ભેટી કહ્યાં હરિજન
હિન્દુ મુસ્લીમ ભાઈભાઇ નારાએ ટાળ્યો કોમી વિખવાદ
હિન્દના આ સત્યાગ્રહીએ શીખવ્યા પાઠ સ્વાવલંબીના
દિવાદાંડી સમ જીવન જીવી ગાંધી કેડી કંડારી હિન્દમાં
 
ડામો લાંચ-રુશ્વત કાળાબજાર ને સંગ્રહખોરના ભ્રષ્ટાચારને
ડામો સટ્ટો, જુગાર ખેલતાં મટકા-દારૂના દુષન઼ે
ડામો અત્યાચાર આતંક ને બળાત્કારને સત્વરે
આપણી પરંપરા ઉવેખે્ એવા, ત્યાગો પશ્ર્ચિમી વસ્ત્રોને
 
પેલ્લા પોતે પહેરી કર્યો પ્રચાર ખાદીના વસ્ત્રોનો
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ દિને હિન્દમાં સૂરજ ઊગ્યો સ્વતંત્રતાનો
અંગ્રેજોની એ જંજીર તોડી ભારતના શિલ્પી “ગાંધી” એ.
એ યુગ-પુરુષનો મહામંત્ર છે “માય લાઇફ ઇઝ માય મેસેજ”
********
Advertisements

ઓગસ્ટ 15, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: