Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘हम क्या जाने ?’-રૂષી ઠાર


हम-क्या-जाने

જીવનમાં જસ નથી, પ્રેમમાં રસ નથી;
ધંધામાં કસ નથી, જવું છે સ્વર્ગમાં, પણ એની કોઇ બસ નથી

દિલના દર્દોને પીનારો શું જાણે, પ્રેમના રીવાજોને જમાનો શું જાણે;છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મુકનારો શું જાણે !

જીંદગીને જીવવાની ફિલસુફી સમજી લિધી,

જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી !

શું કરું ફરીયાદ તારી? ફરીયાદમાં યાદ છે ફરી ફરી ને યાદ તારી,

એજ મારી ફરીયાદ છે !

તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે,

હું વિચારું છું બેઠો બેઠો કે મારા સીવાય આ ખાડામાં કેટલાં પડે છે !

લોકો કહે છે કે- હસ્યા તેના ઘર વસ્યા !

પરંતુ એ કોણ જાણે છે કે -ઘર વસ્યા પછી કેટલા હસ્યા….??????

********

Advertisements

ફેબ્રુવારી 16, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

3 ટિપ્પણીઓ »

  1. સુંદર કાવ્ય !
    છેલ્લી બે પંક્તિઓ સુચક બની રહી !

    “લોકો કહે છે કે- હસ્યા તેના ઘર વસ્યા !
    પરંતુ એ કોણ જાણે છે કે -ઘર વસ્યા પછી કેટલા હસ્યા….??????”

    ટિપ્પણી by Arvind Adalja | ફેબ્રુવારી 16, 2011 | જવાબ આપો

  2. પ્રતિભાવ બદલ આભાર…
    પ્રફુલ ઠાર

    ટિપ્પણી by Praful thar | ફેબ્રુવારી 16, 2011 | જવાબ આપો

  3. તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે,

    હું વિચારું છું બેઠો બેઠો કે મારા સીવાય આ ખાડામાં કેટલાં પડે છે !

    અફલાતુન અને એકદમ સુંદર ………………..વાહ ભાઈ વાહ…

    સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ ) પરાર્થે સમર્પણ

    ટિપ્પણી by GOVIND PATEL | ફેબ્રુવારી 17, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: