Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

જીવીલે તું જીંદગી, મજાથી- પ્રેષક-દર્શક ભગત


[દરેકની માતૃ ભાષા જ એવી હોય છે કે જો તેમાં એક વાર રસ લઇએ તો મજા પડી જાય. દર્શક પ્રદિપ ભગત વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે અને તેણે પૂરો અભ્યાસ પહેલેથી જ અંગ્રેજી માધ્યમમાં કર્યો હોવા છતાં ગુજરાતી ભાષા સાથે તેને લગાવ છે.આજે તેમણે એક મેલ મોકલાવેલ છે જે અમો પ્રકાશિત કરી રહ્યા છે.]

ખાલી હાથે આવેલા ખાલી હાથે જવાનું છે,
કમાય કમાયને, મૃત્યુની સાથે કાંઇ આવતું નથી,

રૂપિયા તો બહુ કમાવાય છે પણ તે ક્યાં શુભ કાર્યે વપરાય છે?
ઘરમાં પ્રસંગો હોય પણ હવે પ્રસંગો માટે રજા ક્યાં લેવાય છે?
નથી જવાતુ વ્યવહારમાં કે નથી ઉજવાતા તહેવારો.
ક્યાંક, વ્યવહારમાં જવાય છે અને તહેવાર ઉજવાય છે પણ ત્યાં તો દંભ જ દેખાય છે!

રવિવાર કે રજાના દિવસે પણ હવે તો  બધા કામના બોજામાં વ્યસ્થ હોય છે
મિત્રો કે ઘરનાં સાથે પણ હવે ક્યાં રવિવાર કે રજા  મનાવી શકાય છે?
મિત્રો અને ઘરના છે ઘણાં,પણ તેમને ક્યાં મળાય છે?
સબંધીઓના ઘરે પણ હવે કારણ વગર ક્યાં જવાય છે?

સમય નથી તમારી પાસે સબંધીઓ માટે કે સમય નથી  પોતાને માટે,
સમય જ્યારે મળશે ત્યારે ખૂબ મોડું થઇ ગયું હશે,
માન હવે ઓ દિલ, જીવીલે તું જીંદગી, મજાથી,
માનવ જન્મ મળ્યો છે, તો સમય પણ ક્યારેક કાઢી લે !!!!

************

Advertisements

ફેબ્રુવારી 12, 2012 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: